Help For Ranjit Keshwala | Milaap
Help For Ranjit Keshwala
  • A

    Created by

    Chirag Khunti
  • RK

    This fundraiser will benefit

    Ranjit Keshwala

    from Porbandar, Gujarat

Story

નામ રણજિત નથુ કેશવાલા, પોરબંદરમાં ઝુંડાળા, નિશાળ પાસે આંબલીવાળા ચોકમાં રહે. રૂપાળી બાગ પાસેની idbi બેંક નીચેની ચા ની લારીમાં બારોબાર ચા લેવા દેવા જવાનું કામ કરે, છ હજાર રૂપિયા મહિને પગાર છે. ઘરનું એક ઘર છે,જમીન-મિલકત છે નહીં, પિતા નાનપણમાં મરી ગયા, મોટાભાઈ બીમાર થતાં ચાર-પાંચ વરસ પહેલાં કેશવબેન્ક વડિપ્લોટ માંથી ઘરના ખત ઉપર અઢી ટકા એ બે લાખની લૉન એકલાખ એશિ હાજરમાં લીધેલ, ભાઈનું મૃત્યુ થઈ ગયું ને પૈસા પણ ઈલાજ માં વપરાઈ ગયા.
   આજે માતા ધાનીઆઈ સિત્તેર વરસની ઉંમરે ડોક્ટર લાખાણી ને ત્યાં ઘરકામ કરે, રંજીતભાઈ ના પગાર તથા માતાની આવકમાંથી ચાર પાંચ વરસથી બેંકમાં દર મહિને ચારહજારનો હપ્તો ભરે છે. લોકડાઉનમાં બચત બધી ચાલી ગઈ. છતાંપણ ઈમાનદારી પૂર્વક કામ કરે છે,કોઈ વ્યસન છે નહીં.લોનના વ્યાજ ઉપરાંતના લગભગ પિંછ્યાસી હજાર જેટલા રૂપિયા ભરવાના બાકી છે.
     એણે કીધું પણ નથી,વાત વાતમાં હકીકત ખબર પડી. ડિટેલમાંગી તો કયે,મારી પર પોલીસ કેસ તો નહીં થાય ને.
     આપણી જ્ઞાતિમાં આવા ઘણા લોકો છે જેની આજુ-બાજુ રેવા વાળા લોકો સિવાય હકીકત કોઈને ખબર હોતી નથી, અને ખરી મદદના હક્કદાર છે.

This fund will be used for:
  1. pay his debt
  2. support him getting on his feet for earning livelihood
  3. support to run house for some time

Read More

Know someone in need of funds? Refer to us
support