The Heart Views & News | Milaap
The Heart Views & News
0%
Be the first one to donate
Need Rs.50,000
  • The Heart

    Created by

    The Heart
  • TH

    This fundraiser will benefit

    The Heart

    from Nadiad, Gujarat

𝐓𝐡𝐞 𝐇𝐞𝐚𝐫𝐭 is providing Gujarati News including various categories like Gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news, Article, visit our website for more info on theheart.in

( Freelancer, freelance Media. )

કોઈએ મને કહ્યું કે, આપ વેબસાઈટમા ગુગલની જાહેરાત રાખી ઢગલો પૈસા કમાઈ શકો છો,  પણ જો હું પૈસા કમાવવા માટે વેબસાઈટનો ઉપયોગ કરું તો  વેબસાઈટમાં મારે એડલ્ટ કન્ટેન્ટ મુકવા પડે, તમારે ન જોવા જેવી એડલ્ટ જાહેરાતો જોવી પડે, મારે એવા આર્ટીકલ લખવા પડે છે લોકોને એકાંતમાં વાંચવા ગમતા હોય, એડલ્ટ આર્ટીકલ, જોક્સ, નોવવેઝ જોકસ આ બધું ઉપયોગ કરું તો ટ્રાફિક જનરેટ થાય અને એમાંથી ઈન્કમ થાય. પણ પછી વેબસાઈટની આજ સુધી જાળવેલ ક્વોલિટી ડાઉન થઈ જાય. આજ સુધી સમાજને ઉપયોગી અને મહત્વના લેખ જ મુક્યા છે. એવા કોઈ આર્ટિકલ્ કે જાહેરાત વેબસાઈટમાં મુકું નથી જેનાથી કોઈ શરમ અનુભવે. જો આગળ પણ આવી જ રીતે કવોલીટી જળવાઇ રહે એમ ચાહતાં હોય તો આ પ્લેટફોર્મ ચલાવવા માટે અમને આર્થીક ટેકો પુરો પાડવો પડે તો જ અમે આજ દિશામાં આગળ વધી શકીએ એમ છે.

- ધ હાર્ટ 

અમારી વેબસાઇટ
- www.theheart.in

અમારી યુ ટ્યુબ ચેનલ -
https://youtube.com/c/TheHeart1

Read More

Know someone in need of funds? Refer to us
support