Hardik Solanki - Gillian Barre Syndrome | Milaap
Hardik Solanki - Gillian Barre Syndrome
1%
Raised
Rs.300
of Rs.20,00,000
3 supporters
  • MS

    Created by

    Mitesh Solanki
  • HS

    This fundraiser will benefit

    Hardik Solanki

    from Vadodara, Gujarat

80G tax benefits for INR donations

Story

આપની એક સહાય કોઈક નું જીવન બચાવી શકે છે.અને એ વ્યક્તિ ને નવું જીવન આપી શકે છે
 
હું હિતેશભાઈ સોલંકી. વ્યવસાય એ છૂટક મજૂરી કરું છું.મારા પરિવાર માં મારી પત્ની અને એક નો એક પુત્ર છે.મારા પુત્ર નું નામ હાર્દિક સોલંકી છે ઉમર 17 વર્ષ .ધો : 11 જીવન સાધના હાઈસ્કૂલ માં અભ્યાસ કરે છે. મારા પુત્ર ને  તા ૨૬/૦૨/૨૦૨૨ ના રોજ તબિયત બગડતા અમે તેને સારવાર હેઠળ ભૂમિ હોસ્પિટલ માં દાખલ કર્યો. હતો.ત્યાં સારવાર દરમ્યાન ડોક્ટર એ અમને જાણ કરી કે હાર્દિક ને GBS (  Gullian barre syndrone  )  નામક બીમારી થયેલ છે. અને તેને સારવાર માં ICU તેમજ વેન્ટિલેટર ની ખુબ જ જરૂર પડશે.તેથી અમે સારવાર ચાલુ કરાવી ને ત્યાં દાખલ કર્યો . તબિયત વધારે બગડતા અમે અન્ય બીજી 2 હોસ્પિટલ માં દાખલ કર્યો . તેની સારવાર 1 મહિના થી કરતા આવ્યા છે.તેમ છતાં તેને  વધારે  સારવાર ની જરૂર પડશે. અને સારવાર નો ખર્ચ ૨૦,૦૦,૦૦૦(વીસ લાખ) જેટલો થશે તેવી જાણ અમને ડોક્ટર દ્વારા કરવામાં આવી છે.હાલ હું છૂટક મજૂરી કરતો વ્યક્તિ આજે  આપની વચ્ચે સોશિયલ મીડિયા ના માધ્યમ થી એક મદદ અને સહાય ની વિનંતી કરવા આવ્યો છું. અમારા  પરિવાર ના એક ના એક વહાલ સોયા દીકરા ની એક મદદ ની આશ આપ સૌ કોઈ  પાસે માંગુ છું.તમારી એક નાની મદદ પણ અમારા એક ના એક પુત્ર હાર્દિક ને નવું જીવન આપી શકે છે.આપ સૌ કોઈ પાસે મારી હાથ જોડી ને મદદ કરવા વિનંતી.હાલ તે સારવાર માટે પ્રાણાયામ હોસ્પિટલ માં દાખલ છે.જેનું સરનામું ન્યૂ વી. આઇ.પી રોડ ,ખોડીયાર નગર ચાર રસ્તા , વડોદરા ૩૯૦૦૦૬ .

One help from you can save someone's life and give that person a new life.

I am Hiteshbhai Solanki. I work as a casual labor. I have a wife and one son in my family. My son's name is Hardik Solanki.He is 17 years old. My son's health deteriorated on and we had to admit him to Bhumi Hospital for treatment. During the treatment, the doctor informed us that Hardik had GBS (Gullian Barre Syndrome) and he will need ICU as well as ventilator in the treatment. So we started the treatment and admitted him there. As his health deteriorated, we had to shift and admit him to 2 other hospitals. He has been undergoing treatment for 1 month. However, he will need more treatment. And the cost of treatment 20,00,000 (twenty lakhs). We have been informed by a doctor as to what will happen. Currently, I, a casual laborer, have come to you today through social media to request a help and assistance. Even a small help from you can give a new life to one of our son Hardik. All of you are requested to help me. He is currently admitted to Pranayama Hospital for treatment. IP Road, Khodiyar Nagar Char Rasta, Vadodara.


આપની એક સહાય કોઈક નું જીવન બચાવી શકે છે.અને એ વ્યક્તિ ને નવું જીવન આપી શકે છે 
 
હું હિતેશભાઈ સોલંકી. વ્યવસાય એ છૂટક મજૂરી કરું છું.મારા પરિવાર માં મારી પત્ની અને એક નો એક પુત્ર છે.મારા પુત્ર નું નામ હાર્દિક સોલંકી છે ઉમર 17 વર્ષ .ધો : 11 જીવન સાધના હાઈસ્કૂલ માં અભ્યાસ કરે છે. મારા પુત્ર ને  તા ૨૬/૦૨/૨૦૨૨ ના રોજ તબિયત બગડતા અમે તેને સારવાર હેઠળ ભૂમિ હોસ્પિટલ માં દાખલ કર્યો. હતો.ત્યાં સારવાર દરમ્યાન ડોક્ટર એ અમને જાણ કરી કે હાર્દિક ને GBS (  Gullian barre syndrone  )  નામક બીમારી થયેલ છે. અને તેને સારવાર માં ICU તેમજ વેન્ટિલેટર ની ખુબ જ જરૂર પડશે.તેથી અમે સારવાર ચાલુ કરાવી ને ત્યાં દાખલ કર્યો . તબિયત વધારે બગડતા અમે અન્ય બીજી 2 હોસ્પિટલ માં દાખલ કર્યો . તેની સારવાર 1 મહિના થી કરતા આવ્યા છે.તેમ છતાં તેને  વધારે  સારવાર ની જરૂર પડશે. અને સારવાર નો ખર્ચ ૨૦,૦૦,૦૦૦(વીસ લાખ) જેટલો થશે તેવી જાણ અમને ડોક્ટર દ્વારા કરવામાં આવી છે.હાલ હું છૂટક મજૂરી કરતો વ્યક્તિ આજે  આપની વચ્ચે સોશિયલ મીડિયા ના માધ્યમ થી એક મદદ અને સહાય ની વિનંતી કરવા આવ્યો છું. અમારા  પરિવાર ના એક ના એક વહાલ સોયા દીકરા ની એક મદદ ની આશ આપ સૌ કોઈ  પાસે માંગુ છું.તમારી એક નાની મદદ પણ અમારા એક ના એક પુત્ર હાર્દિક ને નવું જીવન આપી શકે છે.આપ સૌ કોઈ પાસે મારી હાથ જોડી ને મદદ કરવા વિનંતી.હાલ તે સારવાર માટે પ્રાણાયામ હોસ્પિટલ માં દાખલ છે.જેનું સરનામું ન્યૂ વી. આઇ.પી રોડ ,ખોડીયાર નગર ચાર રસ્તા , વડોદરા ૩૯૦૦૦૬ .




Read More

Know a similar organisation in need of funds? Refer an NGO
support